Tuesday, August 9, 2022
HomeNewsWakanerવાંકાનેર તાલુકાના તીથવામાં ચાર બાળકીઓ પાણીમાંં તણાઇ બે બચાવી લેવાઈ બે ની...

વાંકાનેર તાલુકાના તીથવામાં ચાર બાળકીઓ પાણીમાંં તણાઇ બે બચાવી લેવાઈ બે ની શોધખોળ હાથ ધરાઈ

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા ફકીર પરિવારની એક સાથે ચાર બાળકીઓ નદીમાં તણાઈ હતી જેમાં તીથવા ગામ નજીક આવેલા આસોઇ નદીમાં ચાર બાળકીઓ તણાઈ બે બાળકીને સ્થળ ઉપર હાજર રહેલા ગામના લોકોએ બચાવી લીધી જ્યારે અન્ય બે બાળકીને બચાવવા માટે ગ્રામજનો શોધખોળ કરી રહ્યા છે.

- Advertisement -

આ સાથે જ બાળકીઓ ડૂબી જવાના સમાચાર વાંકાનેર તાલુકા પોલીસ ને મળતા વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો છે અને બાળકીઓને શોધવા કવાયત હાથ ધરી છે જો કે આગામી સમયમાં બાળકીઓ ને શોધવા માટે NDRF ની ટિમ પણ બોલાવાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે હાલ ગ્રામજનોએ બાળકીઓ શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!