Monday, January 6, 2025
HomeGujaratયુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન

યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન

વેબીનારમાં જોડાવવા ઇચ્છુક યુવક-યુવતીઓએ રજિસ્ટ્રેશન કરાવવું

- Advertisement -
- Advertisement -

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા તા. ૦૧/૦૨/૨૦૨૧ થી તા.૦૬/૦૨/૨૦૨૧ દરમ્યાન યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર માટે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં જોડાવા ઇચ્છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓએ સાદા કાગળ પર પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, ઉંમર, મોબાઈલ નંબર જેમાં વોટ્સએપ હોય,આધારકાર્ડ નંબર જેવી વિગત લખી તા.૧૩/૦૧/૨૦૨૧ સુધી કચેરીના ઇમેઇલ એડ્રેસ [email protected] પર મેઇલ કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!