Sunday, September 8, 2024
HomeGujaratવાંકાનેરના માટેલ ગામે પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

વાંકાનેરના માટેલ ગામે પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : વાંકાનેરના માટેલ ગામે પરિણીતાએ ઝેરી પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવની વાંકાનેર તાલુકા પો.સ્ટે.નેથી જાણવા મળેલ વિગત મુજબ જાનીબેન પ્રવીણભાઇ વિંઝવાડીયા( રહે ગામ. માટેલ, તા. વાંકાનેર, જી. મોરબી)વાળી ગઇ તા. ૨૫/૦૭/૨૦૨૨ ના રોજ કોઇપણ કારણોસર ઝેરી દવા પી જતા મોરબી મંગલમ હોસ્પીટલ ખાતે ICU વોર્ડ મા સારવારમાં દાખલ કરેલ અને તા ૨૯/૦૭/૨૦૨૨ ના તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોય આ બનાવની ડીવાયએસપી તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!