Friday, April 26, 2024
HomeGujaratજામનગર ખાતે આર્મી ભરતીની લેખિત પરીક્ષા અનિવાર્ય સંજોગોવસાત મોફૂક

જામનગર ખાતે આર્મી ભરતીની લેખિત પરીક્ષા અનિવાર્ય સંજોગોવસાત મોફૂક

આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ના રોજ શ્રી સત્યસાઈ વિદ્યાલય જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. અનિવાર્ય સંજોગોવસાત મોફૂક રાખવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

પરીક્ષાની નવી તારીખ જાહેર થતા સોશિયલ મીડિયા તેમજ અખબારયાદી દ્વારા પ્રસિધ્ધિ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જિલ્‍લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!