Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર મોરબી હાઇવે પર યુવાન ડીઝલ પી જતા બેભાન હાલતમાં મોત

વાંકાનેર મોરબી હાઇવે પર યુવાન ડીઝલ પી જતા બેભાન હાલતમાં મોત

વાંકાનેર મોરબી હાઇવે પર આવેલ ઢુંવા ગામના પાટિયા પાસે રામદેવપીર હોટલ નજીક ટ્રક નો ક્લીનર મંથું કુમાર બાલેશ્વર ચૌધરી નામનો પરપ્રાંતીય યુવાન ટ્રકની ડીઝલ ની ટાંકીમાંથી પાઇપ વતી મોઢે થી ડીઝલ ખેંચતો હતો ત્યારે ડીઝલ પી જતા બેભાન થઈ જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલ વધુ સારવારમાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા યુવાનનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું બનાવ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ જેજી ઝાલાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!