Tuesday, April 30, 2024
HomeGujaratવાંકાનેરના લક્ષ્મીપરા ચોક નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે રાજકોટના યુવકની અટકાયત

વાંકાનેરના લક્ષ્મીપરા ચોક નજીકથી વિદેશી દારૂની એક બોટલ સાથે રાજકોટના યુવકની અટકાયત

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેરના લક્ષ્મીપરા ચોક નજીકથી રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી શેરી નં.૨માં રહેતા વિપુલભાઈ વશરામભાઈ ચૌહાણ ઉવ.૩૪ પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂ વાઈટ વોડકાની એક બોટલ કિ.રૂ.૩૭૫/-સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસે દારૂની બોટલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ સીટી પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!