Thursday, April 18, 2024
HomeGujaratમોરબી જેઇલ રોડ નજીકથી 6 પત્તાપ્રેમી પકડાયા

મોરબી જેઇલ રોડ નજીકથી 6 પત્તાપ્રેમી પકડાયા

મોરબી જેઇલ રોડ નજીક જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીને એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઇ, તથા મોરબી ડીવી.મોરબીના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ બી.પી.સોનારાની સુચના મુજબ મોરબી સીટીએ ડીવી.પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી જેઇલ રોડ અનુ.જાતિ વાસમાં જાહેરમાં માણસો ભેગા થઇ ગંજીપતા વડે પૈસા પાનાવતી જુગાર રમતા વિજયભાઇ મોહનભાઇ વાઘેલા, રાહુલભાઇ મહેશભાઈ વાણીયા, ચનાભાઇ માવજીભાઈ મકવાણા, સંજયભાઇ મનુભાઇ પરમાર, પારસભાઇ હિરાભાઈ સોલંકી, કાનજીભાઈ મનજીભાઈ પરમાર તમામ ઇસમને રોકડ રૂ.૧૬,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!