મોરબીના આમરણ ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.મોરબીના આમરણ ગામે રહેતા સુખરામ મોહનસિંગ માળી (ઉ.૩૦) પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ નીપજ્યું. તો બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરીકાયદેસરની કાર્યવાહી કરી છે.