Saturday, October 5, 2024
HomeGujaratMorbiમોરબીના લીલાપર ગામ નજીક પેપર મિલમાં દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના લીલાપર ગામ નજીક પેપર મિલમાં દાઝી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના લીલાપર ગામ નજીક આવેલ પેપરમિલમાં બોઈલર કરવા જતા ગરમ પાણી ઉડતા દાઝી જતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો જે દરમિયાન તેનુ મૃત્યુ નીપજ્યું.મોરબીના લીલાપર ગામ નજીક આવેલ રાધેશ્યામ પેપરમિલની કોલોનીમાં રહેતા અલ્તાફ આલમ આરીફઅલી (ઉ.૨૮) ગત તા.૨૯-૯-૨૦૨૦ ના રોજ બોઈલરનો વાલ્વ રીપેર કરવા જતા ગરમ પાણી ઉડતા અલ્તાફઆલમ આરીફઅલી દાઝી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી કાયદેયરની કાર્યવાહી   કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!