ઉંચી માંડલ નજીક આવેલ લેવીથ ગ્રેનીટો કારખાનામાં કે જે જોખમી વ્યવસાય ની યાદીમાં આવતી સંસ્થામાં કોન્ટ્રાકટર રાજેશ વાલાભાઈ પડહારીઆ (ઉ.વ.૩૫) રહે સુરેન્દ્રનગર સામે મોરબી સરકારી શ્રમ અધિકારી એમ. એમ. હિરાણીએ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે બાળમજૂરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા.