Tuesday, December 24, 2024
HomeGujaratહળવદના માલણીયાદ ગામે ચોરોને કાઈ ન મળતા મહિલાનો ચોટલો કાપી નાખ્યો

હળવદના માલણીયાદ ગામે ચોરોને કાઈ ન મળતા મહિલાનો ચોટલો કાપી નાખ્યો

આ બનાવની મળતી વિગત મુજબ હળવદના માલણીયાદ ગામે એક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા પરન્તુ તેઓને તેમના કામની કોઈ ચીઝ વસ્તુ હાથ લાગી ન હતી જેથી ચોરોએ મકાન માં સુતેલ મહિલાનો ચોટલો કાપી ને જતા રહયા હતા.આ બનાવની જાણ થતાં હળવદ પોલીસ માલણીયાદ દોડી જઈને તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!