Friday, October 18, 2024
HomeGujaratમોરબીના રાજપર રોડ પર બોલેરો ચાલકે બાઈકને હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત

મોરબીના રાજપર રોડ પર બોલેરો ચાલકે બાઈકને હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત

મોરબી પોલીસ દ્વારા અવાર નવાર વાહન ચાલકોને ટ્રાફિક અને વાહન ચલાવવાના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે તેમજ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે છતાં પણ મોટાભાગના વાહનચાલકો માં જાગૃતિ નો અભાવ જોવા મળી થયો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના રાજપર રોડ પર બોલેરો નં.GJ 12 AT 4868 ના ચાલકે સાઈડ સિગ્નલ કે હાથ નો ઈશારો કરતા વગર અચનાક વણાંક વાળી લેતા બાજુમાંથી ઓવર ટેક કરતા બાઈકને હડફેટે લિધુંહતું જેને કારણે બાઇકમાં સવાર વીરજીભાઈ વશરામભાઈ જીવાણીને અને ગીતાબેન ને ઈજાઓ પહોંચી હતી જેથી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!