Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં મોહન કુંડારીયાએ કર્યું મતદાન

મોરબીમાં મોહન કુંડારીયાએ કર્યું મતદાન

મોરબીમાં રાજકોટ સાંસદ મોહન કુંડારીયાએ નીલકંઠ વિધાલય ખાતે મતદાન કર્યું છે જેમાં તેઓએ આજે સવારે 7 30 વાગ્યે મતદાન કરી અને તમામ જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પાલિકાઓમાં ભાજપનો કેસરિયો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!