Wednesday, June 3, 2026
HomeGujaratટંકારામાં ચોરીના કેસમાં આરોપીના જામીન મંજુર

ટંકારામાં ચોરીના કેસમાં આરોપીના જામીન મંજુર

ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાના કામે આરોપી રવિભાઈ ભીખભાઈ ચાઉં તથા રૂપેશભાઈ ચંદરકાન્ત સંચાણીયા ની અટકાયત કરવામાં આવેલ જેમા માં ફરિયાદ પક્ષના કેસની ટૂંકી હકીકતો એ છે કે હાલના આરોપી, આશરે વહેલી સવારે 04:30 કલાકના સમયગાળા દરમિયાન, ફરિયાદીના શ્રી રામ સેલ્સ એજન્સીમાં ગ્લાઇન્ડર મશીન થી તાળું તોડી ગેકાયદેસાર રીતે ચોરી છુપે અપ્રવેશ કરી બાગબાન -૧૩૮ તમાકુ ભરેલા ડબરા કાર્ટૂનનોની ચોરી કરી હોય.ચોરી કર્યા પછી, આરોપીએ ચોરાયેલી મિલકતને સિફ્ટ કાર લઈ ને નાશી ગયેલા હોય અને કોઈ જગ્યા છુપાવી દીધી હતી.તપાસ દરમિયાન, આરોપીના કબજામાંથી સમગ્ર ચોરાયેલી મિલકત જપ્ત કરવામાં આવેલ તૈયાર બાદ કોર્ટ માં રજૂ કરતા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો બાદ માં આરોપીએ રેગ્યુલર જામીન મુક્ત થવા માટે સેસન્સ કોર્ટ માં કેતન બી.ચૌહાણ,દેવજી આર.ચૌહાણ વિશાલ યાજ્ઞિક મારફતે રેગ્યુલર જામીન અરજી કરી હતી અને સેસન્સ કોર્ટ દ્વારા દલીલો માન્ય રાખી આરોપી ને ૨૫,૦૦૦/- ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.જે કેસમાં આરોપી તરફે કેતન બી ચૌહાણ, દેવજી આર ચૌહાણ ,વિશાલ યાજ્ઞિક રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!