Friday, October 25, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં ફરજ બજાવતાં ત્રણ પીઆઈ ની આંતરિક બદલીઓ કરાઇ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં ત્રણ પીઆઈ ની આંતરિક બદલીઓ કરાઇ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતાં ત્રણ પીઆઈ ની આંતરિક બદલીઓ કરાઇ

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા દ્વારા મોરબી જીલ્લાના મોરબી સીટી બી ડિવિઝન ,વાંકાનેર સીટી પોલીસ મથક,વાંકાનેર સીપીઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરાઈ છે જેમાં મોરબી શહેર બી ડિવિઝન પીઆઈ તરીકે ફરજ બજાવતા આઈ એમ કોંઢિયા ને વાંકાનેર સીપીઆઈ તરીકે,વાંકાનેર શહેર પીઆઈ તરીકે ફરજ બજાવતા વિરલ પટેલ ને મોરબી શહેર બી ડિવિઝન પીઆઈ તરીકે અને વાંકાનેર સીપીઆઈ તરીકે ફરજ બજાવતાં એચ.એન.રાઠોડ ને વાંકાનેર શહેર પીઆઈ તરીકે નિમણૂક આપી ચાર્જ સોંપી દેવાના આદેશ કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!