Thursday, August 6, 2026
HomeGujaratમોરબીમાં ૨૧ઓગસ્ટે ‘જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે

મોરબીમાં ૨૧ઓગસ્ટે ‘જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે

સાંસદો અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં લોકપ્રશ્નો તેમજ વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરાશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના વહીવટી કાર્યમાં વેગ લાવવા અને લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ લાવવાના હેતુથી આગામી તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘જીલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાશે. જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર જરૂરી સમીક્ષા હાથ ધરવામાં આવશે.

આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને તેના ઉકેલ માટે થયેલી કાર્યવાહીની ચર્ચા-વિચારણા કરાશે તથા જીલ્લાના વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!