Friday, September 4, 2026
HomeGujaratધ્રુવકુમાર જારિયાને મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપાઈ

ધ્રુવકુમાર જારિયાને મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપાઈ

મોરબી: મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશમાં મોરબીના ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયાની પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા શુભેચ્છાઓનો ધોધ વરસ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ધ્રુવકુમાર ભુપતભાઈ જારિયાને મિશન ન્યૂ ઇન્ડિયા ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે, ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને નેતૃત્વથી પ્રદેશ સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા સાથે ચોતરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!