Saturday, October 3, 2026
HomeGujaratમોરબીના લાયન્સનગર નજીક ૫૯ ચપલા સાથે એકની અટકાયત

મોરબીના લાયન્સનગર નજીક ૫૯ ચપલા સાથે એકની અટકાયત

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવલખી રોડ લાયન્સનગર જલારામ એપાર્ટમેન્ટની સામે રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી સાથે નીકળેલા સુનીલભાઈ ઘોઘુભાઈ સારલા ઉવ.૩૭ રહે.લાયન્સનગર મોરબી વાળાને રોકી તેની પાસે રહેલ થેલીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૧૮૦મીલી.ની કુલ ૫૯ બોટલ કિ.રૂ.૬,૬૧૦/- માલી આવી હતી. જેથી પોલીસે આરોપી સુનીલ સારલાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!