Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના રાતાવિરડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેરના રાતાવિરડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે ત્યારે આરોપીને પકડી પાડવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આરોપી સાદુરભાઇ હરજીભાઈ કોળી ના ભોગવટા વાળી વાડીના શેઢે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે તેમને સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની સામગ્રીઓ જેવી કે ગરમ આથો લીટર ૧૦૦ કી.રૂ.૨૦૦/- , ઠંડો આથો લીટર ૧૨૦૦ કી.રૂ.૨૪૦૦/- તથા ગરમ દારૂ લિટર ૧૦ કી.રૂ.૨૦૦/- , ઠંડો દેશી દારૂ લિટર ૫૦ કી.રૂ૧૦૦૦/-, તથા ભઠ્ઠી ના સાધનો કિંમત રૂપિયા ૪૬૬૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૮૪૬૦/- નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે પરંતુ સ્થળ પરથી આરોપી હાજર ન મળતા તેને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!