Friday, May 10, 2024
HomeGujaratમોરબીના સામાજિક કાર્યકર દ્વારા હોળી પ્રાગટ્ય પર્વ પર લાયન્સનગર ખાતે પોલીસ બંદોબસ્ત...

મોરબીના સામાજિક કાર્યકર દ્વારા હોળી પ્રાગટ્ય પર્વ પર લાયન્સનગર ખાતે પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરાઈ

મોરબીના શનાળા બાયપાસ રોડ પર આવેલ લાયન્સ નગરના મેઈન રોડ ખાતે હોળી પ્રાગટ્ય સમયે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિક દ્વારા એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર પાસે કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ બાયપાસ પાસે વોર્ડ નંબર ૧૧ ખાતે આવેલ લાયન્સ નગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર આગામી તા. ૨૪/૦૩/૨૦૨૪ ના રોજ ઉજવવામાં આવશે. ત્યારે છેવાડાના વિસ્તારમાં પછાત ગણાતા લાયન્સ નગર ખાતે આ વર્ષે પણ હિન્દુ – મુસ્લિમ દ્વારા સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. તેમજ દરેક તહેવાર હિન્દુ – મુસ્લિમ ભાઈઓ દ્વારા સાથે ઉજવવામાં આવે છે. પરંતુ હોળીના તહેવારને લઇને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શનાળા બાયપાસ લાયન્સ નગર દશામાંના મંદિર પાસે મેઈન રોડ પર હોળી પ્રગટાવવાના સમયે tayre ૦૯:૦૦ થી સમાપ્તિ સમય સુધી બે કલાક પોલીસ બંદોબસ્ત આપવામાં આવે તેવી માંગ જાગૃત સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!