Sunday, April 28, 2024
HomeGujaratહળવદના અજીતગઢ ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની માંગ કરાઈ

હળવદના અજીતગઢ ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની માંગ કરાઈ

અજીતગઢ ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલ નાયબ ઇજનેર ને પત્ર લખી મીયાણી ફીડર માંથી અજીતગઢ ફીડરને માધવનગર ફીડર અને સપના ફીડર માં દિવસની લાઈટ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મિયાણી ફિડરમાંથી અજીતગઢ ફીડર, માધવનગર ફીડર અને સપના ફીડરમાં આવતા ખેડૂતો દિવસની લાઈટ આપવા માટેની માંગ કરતા અજીતગઢ ગ્રામ પંચાયત દ્વારા પીજીવીસીએલ નાયબ ઇજનેરને પત્ર લખી દિવસની વીજળીની માંગ કરાઈ છે. તેમજ મીયાણી ફીડર ની બાજુમાં સોલાર પ્લાન્ટ માંથી પાવર વધે છે. તેમ છતાં દિવસનો પાવર આપવામાં આવતો નથી તો દિવસનો પાવર આપવા ખેડૂતોએ માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!