Tuesday, December 24, 2024
HomeGujaratહળવદ તાલુકાનાં માથક ગામે મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત

હળવદ તાલુકાનાં માથક ગામે મહિલાએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાનાં માથક ગામની સુવાલુ નામે ઓળખાતી સીમમાં અજીતભાઈ હનુભાઈ બારડની વાડીએ રહેતા અને છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગોરા ગામના વતની મંજુલાબેન રતનલાલ તડવી (ઉ.વ.૪૦)એ ગત તા. ૧૯ના રોજ વાડીની ઓરડીમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. હળવદ પોલીસે આ બનાવ અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!