Thursday, April 18, 2024
HomeGujaratMorbiમોરબી તાલુકાનાં આમરણ ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબી તાલુકાનાં આમરણ ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું

મોરબીના આમરણ ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.મોરબીના આમરણ ગામે રહેતા સુખરામ મોહનસિંગ માળી (ઉ.૩૦) પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ નીપજ્યું. તો બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો તો બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરીકાયદેસરની કાર્યવાહી કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!