Friday, December 27, 2024
HomeGujaratMorbiમોરબીના ટીંબડી ગામેં યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો પોતનું જીવન ટૂંકાવ્યું

મોરબીના ટીંબડી ગામેં યુવાને ઝેરી દવા પીને આપઘાત કર્યો પોતનું જીવન ટૂંકાવ્યું

મોરબીના ટીંબડી ગામની સીમમાં આવેલ મનસુખભાઇની વાડીએ રહીને મજૂરી કામ કરતા અશ્વીનભાઇ રમેશભાઇ નાયક (ઉવ.૩૦) નામના યુવાને ગઈકાલે તા.૨૩ ના રોજ ટીંબડી ગામની સીમમાં વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આથી, તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો લેવાની પોલીસે કાર્યવાહી  શરૂ કરી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!