Thursday, April 25, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મિયાણા નજીક મોડી રાત્રીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો કાર...

માળીયા મિયાણા નજીક મોડી રાત્રીમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો કાર ચાલકનો આબાદ બચાવ

માળીયા મિયાણા નજીક કચ્છ હાઇવે પર મોડી રાત્રીના અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં માળીયા નજીક આવેલી વિશાલા હોટેલની સામે જ હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ સફેદ કલરની સ્વિફ્ટ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો છે જો કે આ અકસ્માતમાં સ્વીફ્ટ કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

- Advertisement -
- Advertisement -

આ કારચાલક કચ્છ તરફથી મોરબી તરફ આવી રહ્યો હતો એ સમય દરમિયાન સ્વિફ્ટ કાર રોડ પર ઉભેલા બંધ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે જો કે આ અકસ્માતમાં કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો ત્યારે માળીયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!