Friday, December 27, 2024
HomeNewsHalvadહળવદના પાંડાતીરથ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત : એક યુવાનનું મોત

હળવદના પાંડાતીરથ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત : એક યુવાનનું મોત

હળવદના પાંડા તીરથ ગામે બે બાઈક સામસામે અથડાતા અકસ્માતમાં એક યુવાનનું મોત

- Advertisement -
- Advertisement -

હળવદના પાંડાતીરથ ગામના રહેવાસી ઘનશ્યામભાઈ ચતુરભાઈ ડાભી (ઉ.વ.૫૧) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોટરસાયકલ જીજે-૩૪-સી-૪૧૯૭ ના ચાલકે બાઈક પુરઝડપે ચલાવી ફરીયાદીના નાના ભાઈ ધીરૂભાઈ (ઉ.વ.૩૮) ના મોટરસાયકલ જીજે-૦૩-બીએમ-૮૦૨૧ ને સામેથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ધીરૂભાઈને ગંભીર ઈજા થતા મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!