મોરબી: શહેરમાં આરોગ્ય સેવાઓ ક્ષેત્રે આયુષ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે 24×7 ક્રિટિકલ કેર સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અનુભવી ક્રિટિકલ કેર નિષ્ણાતોની ટીમ દ્વારા ગંભીર દર્દીઓની સારવાર અને સતત દેખરેખ રાખવામાં આવે છે.
આયુષ હોસ્પિટલમાં 24×7 ઈન્ટેન્સિવ કેર, વેન્ટિલેટર સુવિધા અને મલ્ટી પેરામીટર મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર ટીમ દ્વારા દર્દીની સ્થિતિ અનુસાર સચોટ નિદાન અને જરૂરી સારવાર આપવામાં આવે છે.
હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજા (M.D. Medicine), કન્સલ્ટન્ટ ફિઝિશિયન તથા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ડૉ. કૃપાલ ભોજાણી (M.D. General Medicine), કન્સલ્ટન્ટ ફિઝિશિયન તથા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સેવા આપી રહ્યા છે.
ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં સતત મોનિટરિંગ અને ક્રિટિકલ કેર સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
આયુષ હોસ્પિટલ, મોરબી
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી
📞 75750 88884






