Wednesday, May 1, 2024
HomeGujaratમોરબીના ઉંચીમાંડલ ગામેથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના ઉંચીમાંડલ ગામેથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ઉંચીમાંડલ ગામ પાસે આવેલ તળાવીયા – શનાળા જવાના રસ્તેથી હાથ બનાવટની પિસ્તોલ સાથે નીકળેલ એક ઇસમને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ પાસેના તળાવીયા શનાળા ગામ જવાના રસ્તે આવેલ પ્રાથમિક શાળા પાસે પહોંચતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં જોવા નીકળ્યો હતો. પોલીસે આ શખ્સ ની અટકાયત કરી તલાશી લેતા અજીતભાઇ શૈલેષભાઇ મકવાણા (ઉ.વ .૨૧ રહે કુંભારપરા , સુરેન્દ્રનગર) નામના આ આરોપીના પેન્ટના નેફામાંથી એક હાથ બનાવટની પિસ્તોલ ઝડપાઇ હતી.પોલીસે લોખંડની મેજીન વાળી પિસ્તોલ કિં.રૂ .૧૦,૦૦૦ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!