Monday, April 29, 2024
HomeGujaratટંકારાના હરબટીયાળી ગામે આઠ માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ફીનાઇલ પીધું

ટંકારાના હરબટીયાળી ગામે આઠ માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ફીનાઇલ પીધું

મોરબી:ટંકારાના હરબટીયાળી ગામેં આઠ માસ પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ફીનાઇલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. અફ્સાનાબેન સિકંદરભાઇ કામદાર ઉ.વ.૨૨ રહે હરબટિયાળી ગામ તા.ટકારા જી.મોરબીવાળી ગઈકાલે સવારના ૧૧ વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે કોઇ કારણોસર ફિનાઇલ પી જતા પ્રથમ સરવાર ટંકારા સ.હો બાદ વધુ સારવાર માટે રાજકોટ સ.હો મા મેડિસીન વોર્ડ-૧૦ મા દાખલ કરેલ છે જેનો લગ્નગાળો ૮ માસ(મહિના) સાસુ-સાસરા સાથે રહે છે સંતાનમા કોઇ નથી. આ બનાવની નોંધ કરી પોલીસે તપાસ હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!