Wednesday, May 8, 2024
HomeNewsBirthdayસાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાનો આજે જન્મદિવસ

સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાનો આજે જન્મદિવસ

મોરબી ના ટંકારાના ધારાસભ્ય રહી ચૂકેલા તેમજ હાલમાં રાજકોટ લોકસભા ના સાંસદ મોહનભાઇ કુંડારીયા નો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આજે આજે ૬ સપ્ટેમ્બર ના રોજ તેઓના જન્મદિવસ પર ઠેર-ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.મોહનભાઈ કુંડારીયા રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા,તેમણે મે ૨૦૧૪ થી ૫ જુલાઈ ૨૦૧૬ સુધી રાજ્યમંત્રી પ્રધાન તરીકે સેવા આપી હતી.ત્યારે સમગ્ર દેશમાંથી તેઓને શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે અને મોરબીમિરર ટીમ દ્વારા પણ ખુબ-ખુબ શુભેચ્છા પાઠવી અને સફળતાનાં શિખરો પ્રાપ્ત કરે તેવી અભ્યર્થના પાઠવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!