Friday, March 29, 2024
HomeGujaratમોરબી નગરપાલિકા પર ભાજપનો કબ્જો

મોરબી નગરપાલિકા પર ભાજપનો કબ્જો

કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી પાલિકા

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા ચુંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે જેમાં સવારથી જ ઉમેદવારો પરિણામની રાહ જોઈને બેઠા હતાં ત્યારે હાલ પરિણામો જાહેર થઈ રહ્યાં છે જેમાં મોરબી નગરપાલિકાની 52 માંથી 32 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય થયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!