Saturday, April 20, 2024
HomeGujaratમાળીયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો : 24 બેઠકો માંથી 20 બેઠકો કોંગ્રેસે...

માળીયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો : 24 બેઠકો માંથી 20 બેઠકો કોંગ્રેસે કબ્જે કરી

મોરબી જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરી ચાલી રહી છે જેમાં માળીયા નગરપાલીકામાં કોંગ્રેસે કુલ 24 બેઠકો માંથી 20 બેઠકો કોંગ્રેસે કબ્જે કરી છે. જેમાં વોર્ડ 1 થી 5 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!