વવાણીયા ઢુઇ(વર્ષામેડી) સીમમા સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM 64 નુ કોઇ અજાણ્યા ઇસમો તાળુ તોડી પવન ચક્કીના કોપરના કેબલ વાયર કુલ 200 મીટર જેની કિમત આશરે 10,000/ -નો કાપી ચોરી કરતા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીયાણાના વવાણીયા ઢુઇ(વર્ષામેડી) સીમમા સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM 64 નુ કોઇ અજાણ્યા ઇસમો તાળુ તોડી પવન ચક્કીના કોપરના કેબલ વાયર કુલ 200 મીટર કિમત રૂપીયા આશરે 10,000/-નો કાપી ચોરી કરી લઈ જતા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મેઘુભા ભાણજીભા પરમારે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.