Monday, December 23, 2024
HomeGujaratધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની મે-૨૦૨૧માં લેવાનાર પરીક્ષામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની રસાયણ વિજ્ઞાન (053), ભૌતિક વિજ્ઞાન (055) તથા જીવ વિજ્ઞાન (057) વિષયની પ્રાયોગિક પરીક્ષા તારીખ 30/03/2021થી જિલ્લાના નિયત થયેલ વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!