Sunday, May 19, 2024
HomeGujaratદ્રૌપદી મૂર્મુજી રાષ્ટ્રપતિ બનતા મોરબી ભાજપે જીતનો જશ્ન મનાવ્યો

દ્રૌપદી મૂર્મુજી રાષ્ટ્રપતિ બનતા મોરબી ભાજપે જીતનો જશ્ન મનાવ્યો

મોરબી : દ્રૌપદી મૂર્મુજી રાષ્ટ્રપતિ બનતા મોરબી ભાજપે જીતનો જશ્ન મનાવ્યો હતો અને મોરબી ભાજોના તમામ આગેવાનો અને કાર્યકરોએ વિજ્યોત્સવ મનાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આજે દેશના રાષ્ટ્રપતિ પદે દ્રૌપદી મૂર્મુજીની નિમણુંક થતાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવેલ હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સાથે પ્રદેશ ભાજપના હોદેદારો,જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા ભાજપ મોરચા સેલના હોદેદારો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો તથા સર્વે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!