Thursday, December 26, 2024
HomeGujaratમોરબી તાલુકામાં જીવાપર ગામે આવેલ ફેક્ટરીમાં બાળ મજૂર રાખવા બદલ કોન્ટ્રાક્ટર સામે...

મોરબી તાલુકામાં જીવાપર ગામે આવેલ ફેક્ટરીમાં બાળ મજૂર રાખવા બદલ કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૨૮ના રોજ મોરબીની મદદનીશ શ્રમ આયુકતની કચેરીના શ્રમ અધિકારી મેહુલ એમ. હિરાણીએ અભિષેક જગદીશ સેન વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અભિષેકએ જીવાપર ગામ ખાતે આવેલ સ્પાર્ટન ગ્રેનાઇટો પ્રાઇવેટ લિમિટેડના કારખાનામાં ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતાં તરૂણોને મજુર તરીકે રાખ્યા હતા. આથી, હાલમાં પોલીસે બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધ અને નિયમન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!