Monday, August 10, 2026
HomeGujaratમોરબીના જાંબુડીયામાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના જાંબુડીયામાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ શખ્સો પોલીસની રેડ દરમિયાન ઝડપાઈ ગયા હતા. આ સાથે પોલીસે આરોપી મનુભાઈ માધાભાઈ ગમારા ઉવ.૪૩ રહે. મચ્છુમાના મંદિર પાસે રફાળેશ્વર તા.જી.મોરબી, સુરેશભાઈ જીવણભાઈ ઈન્દરીયા ઉવ.૩૨ રહે.જાંબુડીયા તા.જી.મોરબી, પ્રવિણભાઈ કાળુભાઈ ઈન્દરીયા ઉવ.૫૦ રહે.જાંબુડીયા તા.જી.મોરબી, દિનેશભાઈ રતીભાઈ ઈન્દરીયા ઉવ.૪૦ રહે.નવા જાંબુડીયા તા.જી.મોરબી તથા અજીતભાઈ કરશનભાઈ લાંબા ઉવ.૪૨ રહે.હરિઓમ પાર્ક ઘુંટુ રોડ મોરબી વાળાને રોકડા રૂ.૧૨,૨૮૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે તમામ સામે જુગારધારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!