Monday, April 29, 2024
HomeGujaratમોરબીમાં ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું, ત્રણ પકડાયા

મોરબીમાં ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું, ત્રણ પકડાયા

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સ્વસ્તિક સોસાયટી વિશ્વાસ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૩માં ચાલતું જુગારધામ ઝડપી લીધું હતું.જેમાં પોલીસને બાતમી મળી હતી કે, આરોપી શંકરભાઇ દેવશીભાઇ જશાપરા (ઉ.વ.૫૨ રહે.મોરબી નવાબસસ્ટેન્ડ સામે સ્વસ્તિક સોસાયટી વિશ્વાસ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૩)વાળા પોતાના ફ્લેટમાં જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે તે ફ્લેટમાં રેઇડ કરી શંકરભાઇ દેવશીભાઇ જશાપરા, બેચરભાઇ માવજીભાઇ અઘારા, સહદેવસિંહ ચંદુભા જાડેજાને રોકડા રૂ.૬૦૬૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!