Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં પ્રેમ પ્રકરણ બાબતે યુવાન પર ચાર શખ્સોનો હુમલો

મોરબીમાં પ્રેમ પ્રકરણ બાબતે યુવાન પર ચાર શખ્સોનો હુમલો

મોરબી જીઆઇડીસી પાછળ ચિત્રકૂટ ચારમાં રહેતા યુવાનને પ્રેમ પ્રકરણ બાબતે ચાર શખ્સોએ લમધારી નાખતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

- Advertisement -
- Advertisement -

આં અંગેની માહિતી મુજબ મોરબી માં આવેલ જીઆઇડીસી પાછળ રહેતો અને કલર કામ કરતો મહેશ દયારામ ભાઈ પરમાર નામના યુવાને મોરબી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં સામાવાળા કનક ડા વાડી પાસે નવયુગ સ્કુલ પાછળ રહેતો સુરેશ પરમાર, જય રામ પરમાર, કાંતિ પરમાર, સહિત ચાર શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે અગાઉ સુરેશ ની દીકરી સાથે મહેશ ને પ્રેમ હોય જે બાબતે અગાઉ ઝઘડો થયો હતો ત્યારબાદ બંને પક્ષો દ્વારા સમાધાન કરી લેવામાં આવ્યું હતું ગઇકાલે રાત્રીના કનક ડા ની વાડીમાં રામામંડળ રમતું હોય તે જોવા ગયો ત્યારે ઉપરોક્ત શખ્સોને સારું નહિ લગતા અમારા ઘર પાસે આવ્યો છે તેમ કહી બેફામ માર મારતાં ફરિયાદ નોંધાવી છે બનાવના પગલે મોરબી સીટી-એ ડિવિઝન પોલીસના હેડ કોસ્ટેબલ એ એમ ઝાપડીયા એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!