Friday, April 19, 2024
HomeGujaratહળવદ માળીયા હાઈવે પર કાર પલટી ખાઈ જતા મોરબીના આશાસ્પદ યુવાનનું કરૂણ...

હળવદ માળીયા હાઈવે પર કાર પલટી ખાઈ જતા મોરબીના આશાસ્પદ યુવાનનું કરૂણ મોત

મોરબી જીઆઇડીસી પાછળ ચંદ્રનગર મા રહેતો નીરજ મહેન્દ્રભાઈ કૂંડાળીયા ઉમર ૨૫ અને તેનો ભાઈ ઉપેન મહેન્દ્રભાઈ કૂંડાળીયા નામના બને પટેલ બંધુઓ ગઈકાલે પોતાની કાર નંબર જીજે ૩૬ એઈ ૩૮૩૪ માં બેસીને જતા હતા ત્યારે હળવદ માળીયા હાઈવે પર રણજીત ગઢ ના પાટીયા થી હળવદ તરફના રસ્તે પહોંચતા કારચાલક નીરજ કુંડળીયા એ સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ જતા તેનું ગંભીર ઈજા થતાં કરૂણ મોત નીપજ્યું હતું બનાવના પગલે હળવદ પોલીસ સ્ટેશન ને જાણ કરવામાં આવતા એ.એસ.આઈ સી.એસ.કડવાતર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા મોરબીના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પટેલ પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!