Thursday, March 28, 2024
HomeNewsHalvadહળવદના રણકાંઠાના ગામડામાં ઝાટકા મશીનોની ચોરી

હળવદના રણકાંઠાના ગામડામાં ઝાટકા મશીનોની ચોરી

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના જાટકા મશીન ની ચોરીની ઘટનાઓ વધી છે જેમાં હળવદના ટીકર,માનગઢ ગામની સીમ વિસ્તારમાં ખેતર અને વાડીઓ આવેલી છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જ્યાં ખેડૂતોએ રાખેલ જાટકા રાત્રીના સમયે આવારા તત્વો દ્વારા ચોરી ગયાના બનાવો સામે આવ્યા છેજેમાં આખેડૂતો દ્વારા પાકમા જંગલી પશુઓ નુકશાનની ન કરે તેમાટે રાખેલ જાટકા મશીનો ની ચોરીના બનાવો સામે આવ્યા છે જેમાં ટીકર ગામમાં એક અઠવાડિયામા ચાર ઝાટકા મશીન ચોરાયા તો માનગઢ મા ગઇકાલ રાત્રે બે મશીનો ચોરાયા હતા ત્યારે આ ચોરોને રંગેહાથે પકડવા ખેડુતો દ્ધારા અલગ અલગ ગ્રુપ બનાવામા આવ્યા છે સાથે ખેડુઓએ પોલીસ નવા જાણ કરી પોલીસ પાસે પણ ચોરોને પકડવા મદદ માંગી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!