Friday, April 26, 2024
HomeNewsHalvadહળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી...

હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા

હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે ચરાડવા ગામે કેટી મીલ પાછળ ભફલાની નામે ઓળખાતી વાડીમાં જાહેરમા જુગાર રમતા મુકેશભાઇ હસમુખભાઇ માકાસણા, જયેશભાઇ હરીભાઇ સંતોકી, નીલેશભાઇ કેશવજીભાઇ માકાસણા, ધનજીભાઇ જાદવજીભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ નારાયણભાઇ સોનગ્રા, ગોરધનભાઇ ચતુરભાઇ માકાસણાને રોકડા રૂ.૧૮,૨૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!