Monday, December 30, 2024
HomeGujaratમોરબીના અમરેલી ગામે મકાનમાં કબજો કરી પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

મોરબીના અમરેલી ગામે મકાનમાં કબજો કરી પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

મળતી માહિતી અનુસાર રાજકોટના વેલનાથ ચોકમાં રહેતા રમેશભાઈ બીજલભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાણા અને જયપાલસિંહ મહેન્દ્રસિંહ રાણા રહે બંને મોટા રામપર તા. ટંકારા વાળાએ ફરિયાદી રમેશભાઈ મકવાણાની માલિકીનું અમરેલી ગામના સર્વે ૧૪૧ રહેણાંક હેતુ માટે શ્રદ્ધા સોસાયટી પ્લોટ નંબર ૨૧ નું મકાન પર કબજો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!