Sunday, May 19, 2024
HomeGujaratમાળીયા મિયાંણાના હરીપર ગામેથી ૬૦૦ લીટર દેશી દારૂના આથા સાથે એક શખ્સ...

માળીયા મિયાંણાના હરીપર ગામેથી ૬૦૦ લીટર દેશી દારૂના આથા સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મિયાંણા તાલુકાના હરીપર ગામેથી તળાવના બાવળની ઝાડીમાં પોલીસે રેઇડ કરી છસો લીટર દેશી દારૂના આથાના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ માળીયા મિયાંણા તાલુકાના હરીપર ગામની સીમમા ઇન્ડીયન ઓઇલના વેરહાઉસની પાછળની સાઇડમા આવેલ તળાવના કાંઠાપાસે બાવળના ઝુડમા માળીયા મીંયાણા પોલીસે રેઇડ કરતા દેશી દારૂ ગાળવાના આથાના ત્રણ બેરલમાં કુલ લીટર ૬૦૦ કિ.રૂ.૧૨૦૦/- નો જથ્થો ઝડપાયો હતો. આ રેઇડ દરમિયાન સમસુદિન જાનમહમદભાઇ સામતાણી (ઉવ.૨૮) રહે.રાખોડીયા વાંઢ વિસ્તાર માળીયા મી.વાળાને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!