Tuesday, May 7, 2024
HomeGujaratમાળીયા મિયાણા તાલુકાના કુંતાશી ગામેંથી ત્રણ જુગારી ઝડપાયા

માળીયા મિયાણા તાલુકાના કુંતાશી ગામેંથી ત્રણ જુગારી ઝડપાયા

માળીયા મિયાણા તાલુકાના કુંતાશી ગામે દશામાંના મંદિર નજીક જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

આ કેસની વિગત મુજબ માળીયા મિયાણા તાલુકાના કુંતાશી ગામે કોળીવાસમા આવેલ દશામાના મંદીર પાસે જાહેરમા ગંજી પતાના પાના અને પૈસા વતી જુગાર રમતા બાબુભાઇ સાદુરભાઇ સોઢીયા (ઉ.વ-૫૦) રહે કુંતાશી તા. માળીયા મી.,
કરશનભાઇ મગનભાઇ પરસોડા (ઉ.વ. ૪૯) રહે. કુંતાશી તા. માળીયા મી.,મહાદેવભાઇ શામજીભાઇ બાબરીયા (ઉ.વ.૪૫) રહે.કુંતાશીવાળા શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. આ તમામના કબ્જામાંથી રોકડ રૂપિયા ૫૨૫૦/-ના મુદામાલ જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!