Monday, December 23, 2024
HomeGujaratમોરબી : ખોખાણી શેરીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ  

મોરબી : ખોખાણી શેરીમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ  

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં ગ્રીન ચોક પાસે ખોખાણી શેરીમાં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ ડાંગર (ઉ.૨૩) એ ગઈકાલે તા.૧૮નાં રોજ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા તેનું મૃત્યુ થયું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!