Friday, March 29, 2024
HomeNewsMorbiમોરબીમાં આજે શહિદ ભગતસિંહના જન્મદિવસ પર યુવાનોએ ગાંધીચોક ખાતે સ્ટેચ્યુ નું સન્માન...

મોરબીમાં આજે શહિદ ભગતસિંહના જન્મદિવસ પર યુવાનોએ ગાંધીચોક ખાતે સ્ટેચ્યુ નું સન્માન કર્યું

મોરબીમાં આજે શહિદ ભગતસિંહના જન્મદિવસ પર યુવાનોએ ગાંધીચોક ખાતે સ્ટેચ્યુ નું સન્માન કર્યું

- Advertisement -
- Advertisement -
- Advertisement -

 

મોરબીમાં યુવાનોએ આજે શહીદ ભગતસિંહ ની ૧૧૩ માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે યુવાનોના પ્રણેતા વીર શહીદ ભગતસિંહની આજે ૧૧૩ મો જન્મદિવસ છે ત્યારે મોરબીના યુવા સામાજીક કાર્યકર કેતનભાઈ રામાવત સહિતની ટીમે મોરબીના ગાંધીચોક ખાતે આવેલી વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલ હાર પહેરાવી અને સન્માન કર્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!