Thursday, April 18, 2024
HomeNewsBirthdayમોરબી ભગવતી મંડપનાં મેન્ટોર તથા યુવા ઉધોગપતિ તેજસભાઈ બારાનો આજે જન્મદિવસ

મોરબી ભગવતી મંડપનાં મેન્ટોર તથા યુવા ઉધોગપતિ તેજસભાઈ બારાનો આજે જન્મદિવસ

મોરબીના ભગવતી મંડપના મેન્ટોર અને યુવા ઉધોગપતિ તેજસભાઈ બારાનો આજે જન્મદિવસ છે ત્યારે તેજસભાઈએ આજે તા. ૦૮-૦૫-૨૦૨૨ એટલે કે આજે ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩ વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે. કર્મનિષ્ઠ, હોશિયાર અને સમાજિક કાર્યો માટે જીવની ચિંતા કર્યા વગર હમેશા અગ્રેસર રહેતા તેજસભાઈએ કોરોના કાળમાં રઘુવંશી કોવિડ સેન્ટરમાં અવિરત સેવા આપી હતી. તેઓનું આગામી વર્ષ શાંતિમય અને સુખમય નિવડે એવી શુભેચ્છાઓ સાથે તેઓનાં મો.નં. ૯૬૮૭૮૯૯૪૯૯ પર મિત્રવર્તુળ તથા સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. તેમનાં જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટીમ તેને શુભેચ્છા પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!