Friday, March 29, 2024
HomeGujaratMorbiમોરબી ના કોંગી નેતા અને જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા અંતે ભાજપમાં...

મોરબી ના કોંગી નેતા અને જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા અંતે ભાજપમાં વિધિવત જોડાયા

ત્રણ દિવસથી ચાલી રહેલી વિડંબનાને કિશોર ચીખલીયાએ કેસરિયો ધારણ કરી તમામ પ્રશ્નો પર પૂર્ણ વિરામ મૂકી દેવાયું છે : ભાજપ પોલિટિક્સ ઓપરેશન માં સક્સેસ થયું

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી મિરર દ્વારા ત્રણ દિવસ પૂર્વે જ કોંગ્રેસ આગેવાન અને જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા પક્ષથી નારાજ હોવાની માહિતી પ્રસારીત કરી હતી જેના પર આજે સત્તાવાર મહોર લાગી છે જી હા મોરબી કોંગ્રેસ ના આગેવાન એક સમયના કોંગ્રેસ આગેવાન થઈ ગયા છે જેમાં પૂર્વ કોંગ્રેસ આગેવાન અને જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા જયતી ભાઈને ટિકિટ આપી કોંગ્રેસ પક્ષે તેઓને ગૌણ ગણતા તેઓ નારાજ હતા અને પોતાના રાજકીય ભવિષ્ય અને લોકોના પ્રશ્નો ને વાચા આપવા તેઓએ ભાજપમાં જોડાયા હોવાનું કિશોર ચીખલીયા એ મોરબી મીરરને જણાવ્યું છે જેમાં આજે આઈ કે જાડેજા,મોહનભાઈ કુંડારિયા ,વિનોદભાઈ ચાવડા સહિતના આગેવાનોની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કરી અને ભાજપમાં હોવાની સત્તાવાર જાહેરાત કરી છે જેના લીધે મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે આગામી સમયમાં અન્ય કોંગી આગેવાનો પણ ભાજપ માં જોડાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!