Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલનો આજે જન્મદિવસ

આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ઉદ્યોગપતિ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ નો જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જયંતિભાઇ રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તેમજ ઉદ્યોગ જગતમાં સતત કાર્યરત રહે છે શાંત સહજ અને નિખાલસ સ્વભાવ ધરાવતા જયંતીભાઈ કોરોના કાળમાં પણ અનેક લોકોને મદદરૂપ થયા છે અને હાલમાં પણ કોઈ પણ સમયે કોઈપણ પરિસ્થિતિ માં મદદરૂપ થવા તેઓ તત્પર હોય છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સગા સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને આ તકે મોરબી મિરર ટીમ દ્વારા પણ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!